Notice

આપ સૌના સાથ સહકારથી હવે મારો નવો શૈક્ષણિક બ્લોગ આપ સમક્ષ મુકતા મને હર્ષની લાગણી થાય છે.... વધુ ઉપયોગી માહિતી ખૂબ જ સરળતાથી આપ સમક્ષ રજૂ કરવા માટેનો મારો આ નમ્ર પ્રયાસ છે...
મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે.

શૈક્ષણિક કાવ્યો


શૈક્ષણિક કાવ્યો 
( ધોરણ : 1 થી 12 સુધી )


શિક્ષકમિત્રો અને વિદ્યાર્થીમિત્રો આપ સમક્ષ
શિક્ષણનો નવો વ્યુહ લઈને આવ્યો છું,
જો પસંદ પડે તો જરૂર વિચારો જણાવશોજી.

શૈક્ષણિક કાવ્યો : ( ધોરણ : 1 થી 12 સુધી )
1
આજકાલ ડોલરની બોલબાલા છે.
2
ભારતનો હાથ કોઈ થામો રે
3
દસ વાગે સ્કૂલનો બેલ પડે
4
ફિશરને ભૂલશો નહિ
5
ગરીબીના મુકી દીધા તાર બત્રી
6
ગુજરાતી છંદ કાવ્ય
7
ગુજરાતી વ્યાકરણ કાવ્ય
8
નામાના મૂળતત્ત્વોનો હેલો
9
લોકોની જય કાંદા-બટેટા
10
સંસ્કૃત કાવ્ય
11
સર્વે સમસ્યાનો એકજ ઉકેલ
12
આંકડાશાસ્ત્રનો ગરબો
13
હાલો હાલો સેવન સિસ્ટર્સને મળીએ...!






No comments:

Post a Comment