Notice

આપ સૌના સાથ સહકારથી હવે મારો નવો શૈક્ષણિક બ્લોગ આપ સમક્ષ મુકતા મને હર્ષની લાગણી થાય છે.... વધુ ઉપયોગી માહિતી ખૂબ જ સરળતાથી આપ સમક્ષ રજૂ કરવા માટેનો મારો આ નમ્ર પ્રયાસ છે...
મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે.

About Us


મારો પરિચય 

નામ :  ડૉ. કિશોરભાઈ મોહનભાઈ પટેલ

અભ્યાસ : M.Com., M.A., M.Ed. ( Gold Medalist ), Ph. D.

વ્યવસાય : શિક્ષક

શીખવતા વિષયો : વાણિજ્યના વિષયો 

પ્રિય વિષય : આંકડાશાસ્ત્ર 

શૈક્ષણિક અનુભવ : 30 વર્ષ 

વિશેષ સિધ્ધિ :

       ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક રાજ્ય પારિતોષિક વિજેતા : 2006

                       શ્રેષ્ઠ શિક્ષક રાષ્ટ્રપતિ  એવોર્ડ વિજેતા શિક્ષક : 2014

શોખ :  ક્રિકેટ, કાવ્ય લેખન, શૈક્ષણિક લેખ, શૈક્ષણિક કાવ્ય લેખન 

2 comments: